________________
--
તું ત્રાતા સતે મહાદિથી હરાતું મારું રત્નત્રય ૩૦૧ તું ત્રાતા સતે મહાદિથી હરાતું મહારૂં રત્નત્રય त्वय्यपि त्रातरि त्रातर्यन्मोहादिमलिम्लुचैः। रत्नत्रयं मे हियते, हताशो हा! हतोऽस्मि तत्॥६॥ વાતા! તું વાતા સતે રે,
રત્નત્રય મુજ ખાસ; હરાય મેહાદિ ચેરથી રે,
હત છું હા! હું હતાશરે પ્રભુજી! ૬ અર્થ –ઠે ત્રાતા ! તું ત્રાતા સતે પણહાદિ ધાડપાડુઓથી જે મહારૂં રત્નત્રય હરાય છે, તેથી હતાશ એ હું હાય રે! હત છું–હણાઈ ગયે છુ.
વિવેચન “રન હો પ્રભુ! રત્નત્રયી ગુણમાલ, અધ્યાતમ હો પ્રભુ અધ્યાતમ સાધન સધેજી.–શ્રી દેવચંદ્રજી
હે ત્રાતા ! હે રક્ષણહાર! લ્હારા જે “ત્રાતા – રક્ષણહાર હોવા છતાં પણ આમ મહાદિ ચોરટા ધાડપાડુઓથી મહારૂં રત્નત્રય હરાય છે.–સમ્યગદર્શન–જ્ઞાન, --ચારિત્ર એ હારૂં અમૂલ્ય રત્નત્રય લૂંટાય છે. આમ હાર જે સમર્થ ત્રાતા છતાં પણ જે આ મહારૂં રત્નત્રય લૂંટાય છે તે પછી રક્ષણ કરવા અન્ય કેણ સમર્થ છે, એમ વિચારતાં હું હતાશ–સર્વથા નિરાશ બની ગયું છું, કે હાય રે! હું હિત છું-હું અભાગીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org