________________
ષોડશ પ્રકાશ :
સ્વ રાગાદિ દેષનું ખેદ નિવેદન એક બાજુ હારા શાસનામૃતરસથી મને પરમાનંદत्वन्मतामृतपानोत्था, इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ ! परमानन्दसम्पदम् ॥१॥ (કાવ્યાનુવાદ) દુ:ખ દેહગ દૂરે જ્યારે—એ રાગ તુજ મત અમૃત પાનથી રે,
શમરસ ઊમ ઉઠત; એક બાજુ મુજને દોએ રે, સંપદ પરમાનંદ..રે પ્રભુજી! શું કહું વીતક વાત? ૧
અર્થ – હે નાથ ! આ તરફ હારા મતના–શાસનના અમૃતપાનથી ઊઠેલી શમરસ ઊર્મિએ મને પરમાનંદસં૫ પ્રાપ્ત કરાવે છે;
વિવેચન “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવના , કાયરને પ્રતિકૂળ
–શ્રીમદ્ રાજચંદ્રજી આગલા પ્રકાશમાં અનન્ય વીતરાગ શાસનને અપૂર્વ મહિમા ઉદ્દઘેષિત કર્યો. આ વીતરાગતાબેધક વીતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org