________________
કછુ ચેષ્ટા વિના મન:શલ્ય વિયાજન
૨૬૭
મનને તે સહજ સ્વભાવે વત્તવા ઈ ૮ શિથિલ ’–ઢીલું (Loose, Relaxed) મૂકી ઈ એવુ' તેા શિથિલ-ઢીલુ ઢક્ કરી દીધુ` કે મનઃશલ્ય તેમાંથી આપેાઆપ જ નીકળી ગયું. ખીજાએ જે માયાશલ્ય-મિથ્યાત્વશલ્ય-નિદાનશલ્ય આદિરૂપ મનઃશલ્ય ગમે તેટલી કષ્ટ ક્રિયા ઉઠાવવા છતાં કાઢી શકતા નથી, તે તે કષ્ટ ક્રિયા વિના જ આમ આસાનીથી દૂર કરી નાંખ્યું એ પરમ આશ્ચય છે! 卐 મધ્યમ પ્રતિપદાથી ( માથી ) તે કરેલા ઇંદ્રિયજય—
संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलतानि च । રૂતિ સભ્ય ગતિપરા, વન્દ્રિયનયઃ તઃ ॥૨॥
ઇંદ્રિય સંયત ના કરી, ન જ ઉચ્છ્વ ખલ કીધ, એમ સમ્યક્ પ્રતિપદ વડે, તે ઈં દ્રિયજય કીધ. ૨
અઃ—ઇંદ્રિયા ન સંયત કરવામાં આવી, અને ન જ ઉચ્છ્વ ખલ થવા દેવામાં આવી,—એમ સમ્યકપણે મધ્યમ પ્રતિપદાથી ( વચલા માના ગ ુણથી ) ત્હારાથી ઇંદ્રિયજ્ય કરવામાં આવ્યા.
વિવેચન
(6
સ્થંભન ઇંદ્રિય ચાગનારે લાલ, રક્ત વર્ણ ગુણરાય.” —શ્રી દેવચંદ્રજી
ચેાગસાધનામાં મનેાજય જેમ ઇંદ્રિયજય પણ તેટલે જ આવશ્યક છે. તે ઇંદ્રિયજય પણ તેં બીજા ચેાગીએથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org