________________
અકારણુવત્સલ અસંબંધ બાંધવ
૨૫૩. હેમચંદ્રાચાર્યજીએ શબ્દચમત્કૃતિ સાથે અભુત અર્થ– ચમત્કૃતિ દાખવી છે.
મન-વચન-કાયે નિર્મમ શરણ્ય વીતરાગનું શરણ— अनक्तस्निग्धमनसममजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां, शरण्यं शरणं श्रये ॥२॥ વિના વિલેપાયું મન જસ અહે! સ્નિગ્ધ વરતે,
વિના માયે જેને વચનપથ વિશુદ્ધવરતે; વિના ધયું જેનું શીલ અમલ વ ભુવનમાં, જઉ હું એવા તું શરણરૂપ કેરા શરણમાં ૨
અર્થ—અણવિલેપેલા (વગર ચોપડયે) ચિનગ્ધ મનવાળા, અણુમાલા ઉજજવલ વાપથવાળા, અણધાયેલા અમલ શીલવાળા, એવા તું શરણ્યને-શરણ લેવા યોગ્યને હું શરણ આછું -ભજું છું.
વિવેચન “તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે.”
-શ્રી દેવચંદ્રજી જગતમાં “અલ્યક્ત”—અત્યંગ કરેલ–તેલ ચેપડેલ વસ્તુ “નિગ્ધ – નેહવાળી-ચીકાશદાર દષ્ટ છે; અથવા તે લાક્ષણિક અર્થમાં “અભ્યક્ત”—મિથ્યા પ્રશંસારૂપ અત્યંગ કરેલ–“પપ૪ કાંતિ” રૂપ ખુશામતનું તેલ ચોપડેલ જન “સ્નિગ્ધ”—નેહાળ-તે પ્રશંસક પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org