________________
- -
૧
ત્રયોદશ પ્રકાશ
અદ્દભુત વિશ્વોપકારિપણું હવે આ પ્રકાશમાં વિશ્વબંધુ વીતરાગનું અદ્ભુત વિશ્વોપકારિપણું પ્રકાશે છે – अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥१॥ (કાવ્યાનુવાદ) શિખરિણી વિના બોલાવેલા જગહિતકર ! સહાયક તમે,
વિને નિમિત્ત હે જગહિતકરા ! વત્સલ તમે; વિના અભ્યર્થેલા જગહિતકરા ! સાધુ ય તમે, વિના સંબંધે હે જગહિતકરા ! બાંધવ તમે. ૧
અર્થ–તું અનાતઅણલાવેલે સહાય છે, તું અકારણવત્સલ છે, તું અનન્યર્થિત–અણપ્રાર્થેલે સાધુ છે, તું અસંબંધ બાંધવ છે.
વિવેચન ત્રાણ શરણ આધાર છે રે,
પ્રભુજી ભવ્ય સહાયરે દયાલરાય – શ્રી દેવચંદ્રજી
હે વીતરાગ ! જગતમાં “આહૂત”—આહ્વાન કર્યું સાંસારિક સહાય કરનારા દે કંઇક હશે, પણ “અનાહત –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org