________________
દાસીન્ય છતાં વિપકારી
૨૪૯ અર્થ –ઔદાસીન્યમાં–ઉદાસીનપણામાં પણ સતત સમસ્ત વિશ્વના ઉપકારી, એવા તું “વૈરાગ્યનિધન –વૈરાગ્યને હણનારા “તાયી'—જગત્રાતા પરમાત્માને નમરકાર છે!
વિવેચન મુક્તિતણે મારગ જગબંધુ, બધે અદૂષણ કરણસિંધુ
પ્રજ્ઞાવધ મેક્ષમાળા (સ્વરચિત), હે વીતરાગ ! ત્યારામાં ઉક્ત સર્વ પ્રકારે પરમ વૈરાગ્ય-ઔદાસીન્ય વર્તે છે, પણ તેમાં પણ એક અપવાદરૂપ દૂષણ (કે ભૂષણ?) હારામાં છે ! ! તું સર્વત્ર
ઉદાસીનપણું”—ઉપેક્ષાવૃત્તિપણું ધરે છે, છતાં જગતકલ્યાણની ઉપેક્ષા કરતા નથી. એ બા માં તું હારા ઔદાસીન્યનું
ઔદાસીન્ય કરે છે ઉપેક્ષાવૃત્તિની ઉપેક્ષા કરે છે! હાર પિતાના વૈરાગ્યને વૈરાગ્ય ધરે છે! અર્થાત્ વિશ્વોપકારની બાબતમાં તું *વૈરાગ્યનિષ્પ–વૈરાગ્યને નિતાંત હણનારો બની જાય છે! એ આશ્ચર્ય છે. વારુ, પણ એમ ન હેત તો આ વિશ્વને ઉપકાર કેણ કરત? આ વિશ્વને ભવભયમાંથી ત્રાણ કણ કરત? માટે તે જગકલ્યાણાર્થે હારૂં ઉદાસીનપણું પણ છોડી દીધું એ અમારા માટે આ જગત માટે તે સારું જ થયું છે! અને તે હારૂં વૈરાગ્યઘાતિપણું દૂષણ નહીં પણ ભૂષણ બની ગયું છે !
અને એટલે જ હે ભગવન ! રાગ-દ્વેષઆદિ કંઠથી અસ્પૃશ્ય એવું લ્હારૂં “ઔદાસીન્ય”—ઉદાસીનપણું છે, “હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વિક્ષણ રે” એવું સાક્ષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org