________________
૨૫ ભય, દેય (કામ), એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તે બિચારા ક્યાંય ચગદાઈ ગયા! આમ ચારિત્રમેહને સર્વનાશ કરી નિષ્કારણકરુણરસના સાગર આ પરમકૃપાળદેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું. : આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલેકબંધુ દાન સંબંધી વિનને–દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા. લાભ સંબંધી વિધ્ધને–લાભાંતરાયને નિવારી, પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ, જગતને આત્મલાભમાં વિન્ન કરનારા લાભ વિઘના નિવારક થયા. પંડિતનવીય વડે કરીને વીર્યવિઘને–વીયતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીના ચગી બન્યા. અને ભેગાંતરાયઉપભેગાંતરાય એ બન્ને વિઘ નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપમતારૂપ ભેગના સુભેગી થયા. - આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ, વીતરાગ પરમાત્મા છે,–જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે કે –“હા નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન થયેલું છે. ત્યારૂં મુખકમલ પ્રસન્ન છે. ત્યારે ઉત્સગ સ્ત્રીસંગથી રહિત છે. અને હારૂં કરયુગલ પણ શસના સંબંધ વિનાનું છે. તેથી કરીને જગતમાં કઈ ખરેખર વીતરાગ દેવ હોય તે તે તું જ છે.”
આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org