________________
૧૪
પાત્ર છે. સવ` દેવેન્દ્રો જેને વઢે છે, અને સવ` ચેાગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ મહાદેવ સદાને માટે સ દ્વેષથી સથા રહિત થયા છે. કારણ કે જેમાં સવ દાષા સમાય છે, એવા રાગ દ્વેષ ને મેાહુ એ ત્રણ મહાદોષને આ મહાદેવે સવ થા નષ્ટ કર્યાં છે; અથવા પ્રકારાંતરે આ આ પરમ નિર્દેષમૂર્તિએ આ અઢાર દોષને નષ્ટ કર્યો છે.—
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અંનત કાળના અજ્ઞાનઆવરણના અનત થર ખાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે મહાર ખેં'ચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યાં. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી; અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્માયાગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. મિથ્યામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સલગ્ન હતી, તેને અપરાધિની ને દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી; અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દનમેાહને ક્ષીણ કર્યાં.
અને રાગ દ્વેષ ને અવિરત પરિણામ કે જે ચારિત્રમાહના જબરજસ્ત ચાદ્ધા હતા, તે તેા જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્ક્ષણ ખાધા અની ઊઠીને નાઠા ! ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢયા ત્યારે–હાસ્ય, અરતિ, રતિ, શાક, દુગચ્છા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org