________________
વિતરાગસ્તવ વિવેશન
વૈરાગ્યશસ્ત્ર તે... એવુ, સખ્યુ. વિવેક શાણુમાં, કે મેાક્ષે પણ તે સાક્ષાત્, અકુતિ પરાક્રમી. ૩
૨૪૦
અર્થ :વૈરાગ્યરૂપ શસ્ત્રને તે વિવેકરૂપ શરાણુ પર એવુ તા સર્જ્યું, કે તે મેક્ષમાં પણ સાક્ષાત્ અકુંઠિત (બુઠ્ઠું' નહિં એવું) પરાક્રમવાળુ રહ્યું !
વિવેચન “વીતરાગ શું રે રાગ તે એકપખા,
કીજે કત્રણ પ્રકારેાજી ! '”—શ્રી યોવિજયજી શસ્ત્રને તીક્ષ્ણ-ધારદાર કરવા માટે શરાણુ પર સજવામાં આવે છે. તે પ્રસંગની અત્ર ભગવાનના વૈરાગ્યમાં રૂપકઘટના કરતાં કવિ કહે છે કે હે વીતરાગ ! તે વૈરાગ્યરૂપ શસ્ત્રને સત્–અસના ભેદરૂપ અથવા આત્માઅનાત્માના ભેદવિજ્ઞાનરૂપ વિવેકની શરાણા પર એવું તા સજ્યું–એવું તેા તીક્ષ્ણ ધારદાર બનાવ્યું કે તે મેક્ષમાં પણ સાક્ષાત્ · અકુ ંઠિત ’-બુઢ્ઢા નહિં એવા પરાક્રમવાળુ` રહ્યું. અર્થાત્ તેની ધાર જરા પણ ખુઠ્ઠી થઈ નહિં, તે વૈરાગ્યશસ્ત્ર તેવું ને તેવું જ તીક્ષ્ણ ધારવાળું કાયમ રહ્યું અને આંતર્ર્શત્રુઓના વિદ્યારણરૂપ પેાતાના કામમાં તેવું ને તેવું જ મહાપરાક્રમ દાખવી રહ્યું! આવું તીક્ષ્ણ વૈરાગ્ય શસ્ત્ર. ધરનારા આ વીતરાગ પુરુષસિંહ ' લલિતવિસ્તરા'માં કહ્યું છે તેમ ‘કમ શત્રુએ પ્રતિ ક્રૂરતાથી, તેના ઉચ્છેદન પ્રતિ ક્રૂરતાથી, ક્રોધાગ્નિ પ્રતિ અસહનતાથી, રાગાદિ પ્રતિ
'
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org