________________
૨૨૪
વીતરાગસ્તવ સવિવેચન
પુણ્યદિન પ્રસંગોમાં નિરંતર મહાદુઃખનિમગ્ન નારકીઓ પણ મુદિત થાય છે—ક્ષણભર આનંદનો અનુભવ કરે છે,– એ જેને અચિંત્ય મહાપ્રભાવ છે, એવું હારું પવિત્ર ચારિત્ર વર્ણવવાને કણ સમર્થ થાય? ન જ થાય. આમ અખિલ જગત્ પર અદ્દભુત પ્રભાવ પાડનારું હારું પવિત્ર ચારિત્ર પણ પરમ અદૂભુત જ છે. અદ્ભુતનિધિ વીતરાગને નમસ્કાર – शमोऽद्भुतोऽद्भुतं रूपं, सर्वात्मसु कृपाद्भुता। सर्वाद्भुतनिधीशाय, तुभ्यं भगवते नमः ॥८॥
[દેહરા ] શમ અદૂભુત, અદૂભુત દયા, અદૂભુત રૂપ પ્રધાન, સર્વ અદૂભુતનિધિ ઈશા, નમઃ તન ભગવાન ! ૮
અર્થ:-હારો શમ (શાંતિ) અદ્દભુત છે લ્હારૂં રૂપ અદ્ભુત છે ! સર્વ આત્માઓ પ્રત્યે હારી કૃપા અદ્દભુત છે ! સર્વ અદ્ભુતનિધિના ઈશ તું ભગવંતને નમસ્કાર છે !
વિવેચન ખી અદ્દભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિકા અરૂપી
પદ વરે જી.” –શ્રી યશોવિજયજી હે વીતરાગ ! ત્યારે “શમ”–શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં સમાઈ જવારૂપ પરમ આત્મશાંતિ અથવા
રાહક અદભુવાન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org