________________
અદર્શનીય રૂપ, અવર્ણનીય ગુણ
૨૧૭ ગુણે વર્ણવવાને હજાર જીભવાળો શેષનાગ પણ સમર્થ નથી થતું.
વિવેચન રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ
–શ્રી દેવચંદ્રજી જેને સહજત્મસ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું પ્રાપ્ત થયું છે એવા હે “સ્વામી !' હારી “રૂપલક્ષ્મી’–સ્વરૂપસંપત્તિ-સ્વરૂપશાભા એવી અસાધારણ અતિશયવંત છે કે તે એક આંખથી જોઈ શકાવાની વાત તો દૂર રહે! પણ જેને “સહસાક્ષ–સહસ-હજાર આંખ છે એ સહસાક્ષ ઇંદ્ર પણ હારી અનુપમ રૂપલક્ષ્મી–સ્વરૂપશેભા નિરખવા સમર્થ થતો નથી ! અને ગણ્યા ગણાય નહિ ને વણ્યા વિણાય નહિ એવા હારા ગુણ એટલા બધા અસાધારણ અતિશયવંત છે કે તે એક જીભથી વર્ણવી શકાવાની વાત તે દૂર રહે! પણ જેને “સહજિહુવા–સહસ-હજાર જીભ છે એ સહસ્ત્રજીવી શેષનાગ પણ તે વર્ણવવાને સમર્થ થતો નથી ! આમ ભગવાનની અદ્દભુત સ્વરૂપ સંપત્તિ અને અદ્ભુત ગુણસંપત્તિ દર્શાવી ઉદાત્ત અલંકારથી અત્રે સ્વરૂપતિશય અને ગુણાતિશય દર્શાવ્યો છે. અનુત્તરવાસીના સંશય હરનાર અદ્દભુત જ્ઞાનગુણ – संशयान् नाथ हरसेऽनुत्तरस्वर्गिणामपि । अतः परोऽपि किं कोऽपि, गुणः स्तुत्योऽस्ति
વસ્તુતઃ રૂપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org