________________
૨૧૬
વીતરાગસ્તવ સવિવેચન
નથી, એટલે હું તે એટલું જ પ્રાથુ` છું કે હે ભગવન્ ! ત્હારા ‘પ્રસાદ’–કૃપાપ્રસાદ–અનુગ્રહ મ્હારા પર હા!
આ દશમા પ્રકાશમાં ભગવાન્ સ અદ્ભુતાના નિધિ—નિધાન છે એમ નિરૂપણ કરતાં ભગવાની કેટલીક ચિત્તચમત્કારી આશ્ચય ભૂત અદ્ભુત વાતાને નિર્દેશ કર્યો છે; અને તેમાં કેટલાક વિરાધાભાસે દર્શાવી વિરાધાભાસ અલંકાર પણ પ્રાન્ત્યા છે.
''
“તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાજ; પણ અવિરાધક જીવને રે, કારણ સક્ષ્ા થાય....ચંદ્રાનન.” શ્રી દેવચ’દ્રજી
卐
રૂપ દેખવા ઇંદ્ર અશક્ત, ગુણ વદવા શેષ અશક્તनिरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते
યુગાન્
તુજ સુરૂપ લક્ષ્મી નિહાળવા,
પ્રભુ ! સહસ્રઅક્ષી ય શક્ત ના; તુજ ગુણા ઘણા નાથ ! વર્ણ’વા, વળા સહસ્રજીવી ય શક્ત અર્થ :-હે સ્વામી ! ત્હારી રૂપલક્ષ્મી નિરખવાને તુજાર આંખવાળા ઈંદ્ર પણ સમથ નથી થતા; ત્હારા
ના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org