________________
ઇંદ્રવા
• અન્યયેાગવ્યવછેદ ' આમ્ર, રાખ્યા. શ્રી હેમે ગુણગ્રામ નમ્ર;
‘સ્યાદ્વાદ’ની ‘મંજરી’ ત્યાં ખીલી છે. તત્ત્વજ્ઞ કલિકુલે ઝીલી છે. ૨૦
સ્વાગતા
સાધકોટિ ત્રણ શ્લાકપ્રમાણુ,
જે ગયા શ્રથી સુગ્રંથ મહાન;
તે અપૂર્વ પ્રતિભાધર ભાનુ, હેમસૂરીશ ચિર જીવ
અનુષ્ટુ
ગુરુના ગુરુ સાહિત્ય,-સ્વામી સમર્થ તે મહા; ગુજર ભૂમિને ભાગ્ય-સુચેાગે સાંપડ્યા અહા ! ૨૨ જયંતિ ઉજવી એવા, જ્યેાતિર મહાત્મની, ગુણજ્ઞ ગુજરી ભક્તો, અપે ાજલિ ભાવની. ૨૩ પૂર્ણિમા ચંદ્રવત્ આપે, આનંદ બુધવૃ દ્રને; દાસ ભગવાન તે વંદે, હેમચ' મુનીન્દ્રને ૨૪
ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. મી. શ્રી. એસ.
alipalagayan sarapa
માનુ. ૨૧
Jain Education International
- t;
For Private & Personal Use Only
www.jainelibrary.org