________________
૨૧
કઈ અલંકારમહીં ય છંદમાં– સર્વત્ર નિષ્ણાતપણું જ હેમમાં. ૧૫
ઉપજાતિ– અગ્નિપરીક્ષામહિંથી સદાય, - ઉત્તીર્ણ સુવર્ણ જગે પૂજાય; પ્રસિદ્ધ જાણે કરતી જ એમ, ગજારૂઢા તત્કૃતિ “સિદ્ધહેમ'.
અનુષ્ટપૂકષ છેદ અને તાપે, શુદ્ધિ સંસિદ્ધ હેમની વિશુદ્ધિ તેમ છે સિદ્ધ, હેમના “સિદ્ધહેમ'ની. ૧૭
ભૂજગી “ત્રિષષ્ટિ શલાકા ન” ને ચરિત્ર,
રચ્યા હેમચંદ્રે રસાળા પવિત્ર સુણી જે સકણું કરે કર્ણ ધન્ય,
રસાસ્વાદી આનંદ લૂટે અનન્ય.
| વસંતતિલકાકાવ્યાનુશાસન જ ‘દ્વયાશ્રય” “ગશાસ્ત્ર,
“છનુશાસન' રચી વીતરાગસ્તોત્ર ઊંડાં અગાધ કવિતા સરિતા જલેમાં,
હેમે નિમજજન કરાવ્યું રૂડા રામાં.
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org