________________
દશમ પ્રકાશ: સર્વ અદ્દભુતનિધિ વીતરાગના વિરોધાભાસી ગુણ મહારા પ્રત્યે પ્રસાદ કર !—એવી વીતરાગ પ્રત્યે પ્રાર્થન– मत्प्रसत्तेस्त्वत्प्रसाद स्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि॥१॥ કાવ્યાનુવાદ– લલિત મુજ પ્રસન્નતાથી પ્રસન્ન તું,
તુજ પ્રસન્નતાથી પ્રસન હું; ઉભય આશ્રિ આ નાથ ! ભેદજો ! - તુજ પ્રસન્નતા મુજ પરે હજો ! ૧
અર્થ –હારી પ્રસન્નતા થકી લ્હારો પ્રસાદ અને હારા પ્રસાદ થકી (પ્રસન્નતા થકી) આ હારી પ્રસન્નતા એ અ ન્યાશ્રય ભેદી નાંખ! હે ભગવન્! મહારા પર પ્રસાદ કર !
વિવેચન ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું કે,
પૂજ્ય અખંડિત એહ, શ્રી આનંદઘનજી અત્રે ભાવ એમ છે કે—હું પ્રસન્ન થાઉં તો તું પ્રસન્ન થાય ને તે પ્રસન્ન થાય તે હું પ્રસન્ન થાઉં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org