________________
૨૦૨
વીતરાગસ્તવ સવિવેચન વામગતિ' કલિમાં ખલે પ્રત્યે કેપ વૃથા– युगान्तरेऽपि चेन्नाथ ! भवन्त्युच्छृङ्खलाः खलाः । वृथैव तर्हि कुप्यामः, कलये वामकेलये ॥४॥ યુગાન્તરે પણ નાથ! જો, ઉશ્રૃંખલ ખલ કા તે કલિ વાનગતિ પ્રતિ, વૃથા જ કૉએ કેપ. ૪
અર્થ –હેનાથ! યુગાન્તરમાં પણ જો ખલે ઉશૃંખલા હોય છે, તે વામકેલિ(વક્ર ક્રીડાવંત) કલિ પ્રત્યે વૃથા જ કેપીએ છીએ.
વિવેચન
અત્યંત દુસમકાળ છે તેને લીધે અને હતપુણ્ય કોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમ સત્સંગ, સત્સંગ કે સરળપરિણામી છાને સમાગમ પણ દુર્લભ છે, એમ જાણું જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે ?
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૬ હે વીતરાગ ! કૃતયુગ વગેરે બીજા સારા યુગમાં પણ જે “ખ”-દુજને “ઉછુંખલ” અનિયંત્રિત–બેલગામ હોય છે, તે પછી આ કલિકાલ કે જે “વામકેલિ' છે–જેની કેલિ”–કીડા-લીલા “વામ”–આડી-વર્કમાગી છે, તેના પ્રત્યે અમે કેપ કરીએ તે વૃથા જ છે–ફેગટ જ છે. અર્થાત્ ખલ કવચિત્ લ્હારા શાસનથી ‘વામ’–આડા ચાલે અથવા હાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org