________________
| આકાશ
ઘરમાં ગાજનારા પરેની કલપનાજાલ
૧૪૯ પડે છે! અને પિતાનું પિત પ્રકાશે છે! આમ આકાશપુષ્પ જેવું કંઈક ઉન્ઝક્ષીને અને તેનું સાધક કંઈ પ્રમાણુ કલ્પીને ઘરમાં ગાજતા એવા “ગૃહશુરા” પરે પોતાના દેહમાં કે ગેહમાં માતા નથી! ફૂલીને ફાળકા બને છે !!
દુષ્ટ દષ્ટિરાગ છેસંતોને પણ દુષ્કર એમ દર્શાવે છે– कामरागस्नेहरागावीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि ॥१०॥
રથોદ્ધતાસ્નેહરાગ દઢ કામરાગ વા,
શક્ય છે સહજમાં નિવારવા; દષ્ટિરાગ પણ દુષ્ટ છેદ,
સંતને પણ સુદુષ્કરે હ. ૧૦ અર્થ-કામરાગ અને નેહરાગ એ બે તે સહજમાં જ નિવારવા શક્ય છે; પણ પાપીઓ દષ્ટિરાગ તે સંતને પણ છેદ–છેદ દુષ્કર છે.
વિવેચન દષ્ટિરાગને પિષ તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજપણું. »
–શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org