________________
૧૪૨
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન
866
પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે ણ ખાયે ફેરા ? જસુ ભગતે નિર્ભય પદ્મલહીએ, તેહુની સેવામાં થિર રહીએ.” —શ્રીદેવચંદ્રજી
આમ ઉપરમાં નિષ્તષ યુક્તિથી સ્થાપિત કર્યુ” તેમ કાઈ પણ દ્વેષી કે રાગી, કે કોઈ પણ યાગશૂન્ય પર હારા પ્રતિપક્ષી સંભવતા નથી, એટલે અખિલ જગમાં અતુલ અનન્ય અને અદ્વિતીય એવા તુ વીતરાગ એ જ એક પરમ દેવ છે, માટે અમે પરમ શરણ્ય એવા તને ચાગક્ષેમ કરનારા નાથ તરીકે સ્વીકારીએ છીએ, પરમ સ્વૈતન્ય એવા તને સ્તવીએ છીએ, પરમ ઉપાસ્ય એવા તને ઉપાસીએ છીએ. ખરેખર ત્હારાથી પર ’બીજો અથવા અધિક
*
‘ ત્રાતા ’–ભવભયથી
ત્રાણ
કરનારા–મચાવનારા કાઈ નથી; અન્ય કલ્પિત દેવા તે ‘પુદ્ગલ આશારાગી ’ છે તે ભવભયથી ત્રાણ કરવાને સર્વથા અસમર્થ છે, ભવભયથી ત્રાણુ કરવાને સમર્થ કાઈ હાય તા તે તુ જ છે. માટે જેની ભક્તિથી નિભય પદ પામીએ તે તું વીતરાગનું ચરણશરણુ અમે અહીએ છીએ, અને જેના રાગે નિરાગી થઈ એ તે તુ' વીતરાગની જ સેવા-ભક્તિમાં અમે સ્થિર થઈ એ છીએ. આથી અધિક અમે શુ કહિએ ? શું કરીએ ? ૬ દીઠા દરશન શ્રી પ્રભુજીના, સાચે રાગે જમ્મુ રાગે નિરાગી થાયે, તસુ ભક્તિ કાને
ન
節
Jain Education International
For Private & Personal Use Only
મનશુ ભીના; સહાયે ? ” શ્રી દેવચંદ્રજી
www.jainelibrary.org