________________
ભગવાનના દિવ્ય ધ્વનિ
૧૨૩
બધી વિપુલ–અસાધારણુ અતિશયવત હશે તેનેા ખ્યાલ આવી શકશે. પણ અત્રે લેશ પણ હિંસાના ભય રાખવાનું. કારણ નથી, કારણ કે આ પુષ્પા− સચિત્ત ’–સજીવ નહિ પણ અચિત્ત ’–નિજીવ હાય છે. નહિં તે · પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિં આજ્ઞાય’ એવી આજ્ઞા કરનારા પરમ અહિંસક ભગવાનની આજ્ઞાને લાંછન લાગે ! 卐
ભગવાનને દિવ્ય ધ્વનિ વણુવે છે— मालवकैशिकी मुख्यग्रामरागपवित्रितः । તવ વિો ધ્વનિ પીતો, દોસ્ત્રીને મેને િ ધ્વનિય પુનિત હારા માલકોશાદિ રાગે, મૃગથી પણ પીવાયે ઊર્ધ્વકૐ સુરાગે. ૩
અઃ-માલવકૈશિક આફ્રિ–મુખ્ય ગ્રામ અને રાગથી પવિત્ર કરાયેલા એવા હારા દિવ્ય ધ્વનિ હેથી ઉંચી ગ્રીવા (ડાક) કરતા મંગેાથી પણ પીવાયા છે !
વિવેચન
"दिव्येन ध्वनिना सुखं श्रवणयोः
Jain Education International
॥૨॥
साक्षात् क्षरन्तोऽमृतम् ।
શ્રીઅમૃતચ`દ્રાચાર્યજી કૃત સમયસારકળા
For Private & Personal Use Only
""
www.jainelibrary.org