________________
પક્ષીઓની પણ પ્રદક્ષિણા : વાયુની અનુકૂલતા
૧૧૫
અર્થ :-જગને દેખીને પક્ષીઓ પણ તને પ્રદક્ષિણા ઢીએ છે; જેઓ ત્હારા પ્રત્યે વામવૃત્તિવાળા છે તે મઢુતાની શી ગતિ થશે ?
વિવેચન
4
*
•
આમ ૧૦ અતિશયાનું વર્ણન કરી તેના અનુસંધાનમાં આનુષંગિકપણે પક્ષી આદિનું પણ ભગવાનને અનુકૂળપણું વણુ વે છેઃ—જગને ‘પ્રતીક્ષીને ’–દેખીને પક્ષીઓ પણ તને ‘પ્રદક્ષિણ’ જાય છે, તું ‘પ્રદક્ષિણ’–દક્ષિણ-જમણી બાજુએ રહે એમ તને પ્રદક્ષિણા ક્રે છે.-અને એમ તને ‘પ્રદક્ષિણ’ -પ્રકૃષ્ટપણે અનુકૂળ વત્તી પોતાના આદરાતિશય વ્યક્ત કરે છે. પણ તને ‘વામ’–ડાબી બાજુએ રાખી ફરે તે તે અનાદર કહેવ.ય. આ ‘પ્રદક્ષિણ'ના શ્લેષ પરથી કવિને શ્રીજી જ વાત સ્ફુરે છે અને તે માર્મિક કટાક્ષથી ‘વામ’ શબ્દના શ્લેષથી રજૂ કરે છે—જેએ હારા પ્રત્યે ‘વામ વૃત્તિવાળા ’ છે, ‘વામ’–ડાખી વૃત્તિવાળા અથવા વામ’– વજ્ર-વાંકી–ડી–પ્રતિકૂલ વૃત્તિવાળા છે તે મહતાની શી દશા થશે ? તને પ્રદક્ષિણ-અનુકૂળ થઈ પ્રદક્ષિણા કરનારા પક્ષીએથી પણ આ ‘વામવૃત્તિવાળા’–હારાથી વાંકા-આડા ચાલનારા પ્રતિકૂળવતી મહુતા’–કહેવાતા મહાજના હીન છે, તા પછી તેની શી ગતિ થશે-શા હાલ થશે? તે વિચારતાં અમને કરુણા આવે છે.
Jain Education International
?
節
For Private & Personal Use Only
www.jainelibrary.org