________________
૧૧૪
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન
સુપારિજાતાદિ શુભ કુસુમની વૃષ્ટિ પડતી, પ્રભે ! દિવ્યા વા તે તુજ વચનની શ્રેણી ખરતી.
–ભક્તામર અનુવાદ (સ્વરચિત)
જ્યાં તીર્થંકર પ્રભુ વિચરવાના છે તે ભૂમિ પર દેવતાઓ ગધેદિક વર્ષાવે છે અને પુષ્પરાશિ વેરે છે, આ અતિશયનું અત્ર વર્ણન છે–ત્યારે “પાદસંસ્પર્શ –ચરણસ્પર્શ જ્યાં ભાવિ–થવાને છે તે ભૂમિને દેવતાઓ સુધી જલવર્ષાથી અને દિવ્ય પુષ્પરાશિથી પૂજે છે! અર્થાત
જ્યાં હારો ચરણન્યાસ થવાને છે તે ભૂમિને પણ પૂજ્ય માની દેવ ગદકથી અને પુષ્પવૃષ્ટિથી “પૂજે છે” એ અપૂર્વ ભાવ ઉતારી અત્રે કવિએ પિતાના ભક્તિઅતિશય સાથે દેને ભક્તિઅતિશય વ્યંજિત કર્યો છે.
UR પક્ષીઓની પણ પ્રભુને પ્રદક્ષિણजगत्प्रतीक्ष्य त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । का गतिमहतां तेषां, त्वयि ये वामवृत्तयः ? ॥११ પક્ષીઓયે નિરખી જગને જે પ્રદક્ષિણ હારી, તુમાં વામાચરણ જનની રે! ગતિ શી થનારી ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org