________________
વીતરાગસ્તવ સવિવેચ
ભગવવિહાર–વાયુથી રાગ–ઘન વિખરાય છે—— साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोर्मिभिः ॥ ४॥ પૂર્વોત્પન્ન સમસ્ત રાગ-ઘન જે સેાથી વધુ ચેાજને, હારી નાથ ! વિહાર–વાચુલહરીથી વિખરાયે ક્ષણે; ૪ અર્થ :-આગળમાં પણ સાચાજનમાં પૂર્વે ઉત્પન્ન થયેલા રાગરૂપ—જલદો જે ત્હારા વિહાર–પવનની ઊર્મિ – આથી સીધેસીધા જ વિલય પામી જાય છે;
૮૬
વિવેચન
tr
૬ ભવ ઉપાધિ ગઢ ટાળવા, પ્રભુ છે. વૈદ્ય અમેાથ રે ૪ —શ્રી દેવચંદ્રજી
ROOM
ભગવહિારક્ષેત્રથી આગળ સે ચેાજનથી અધિક ક્ષેત્રમાં સર્વ રોગને નાશ થાય છે એ ચેાથા અતિશયનું આ ચોથા શ્લાકમાં રૂપક અલંકારથી વર્ણન કર્યુ છે: હું ભગવન્ ! દ્ઘારા વિહારક્ષેત્રથી આગળમાં સેા ચેાજનથી અધિક ક્ષેત્રમાં–આસપાસના સા ચેાજનથી અધિક વસ્તુ લમાં ‘પૂર્વોપન્ન’-પૂર્વ ઉત્પન્ન થયેલા જે રાગ–અબુદા’-રાગરૂપ જલધરા હાય, તે દ્ઘારા વિહાર-પવનની ઊમિ એથી ’– લહેરીએથી જ સીધેસીધા જ-પાધરા જ વિલય પામી જાય છે; વાયુલહરીએથી જેમ વાદળા વિખરાઈ જાય તેમ ત્હારી વિહારરૂપ વાયુની લહરીએથી પૂર્વ ઉપજેલા રંગરૂપ વાદળાએ એકદમ વિખરાઈ જાય છે ! એ તું પુણ્યમૂત્તિના અચિંત્ય પુણ્યપ્રભાવના અદ્ભુત અતિશય છે !
'
5
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org