________________
આત્મલઘુતાનિવેદન: શ્રદ્ધામુગ્ધતાથી સ્તવન
"
-
-
કાં હું ‘ પશુ ’ – અબૂઝ ગમાર કરતાં પણ ‘ પશુ અબૂઝ ગમાર અને કાં આ વીતરાગસ્તવ ? આ બન્ને વચ્ચેનું એટલુ બધુ મહુદતર છે કે – પદથી ' ... પગે ચાલીને મહા અરણ્યને – માટી અટવીને ઉત્તિતીષુ ' – પાર ઉતરવા ઇચ્છતા – ઉલ્લંઘવા ઇચ્છતા ‘પશુ’– પાંગળા જેને હું છુ. અત્રે કયાં આ ? કયાં તે? ‘ત્ર સૂર્યપ્રમવા વંશ ? નવ ચાપવિષયા મતિ ?' એમ એ વસ્તુનું મહદ્ અંતર દર્શાવી, નિર્દેનાલ કાર્થી કવિએ પાતાની લઘુતા લાક્ષણિક રીતે નિવેદન કરી છે. અર્થાત્ આ ભગવાન્ તા ગુણસમુદ્ર છે, તેના મહિમાતિશયને કહેતાં પાર આવે એમ નથી અને હું તેા અબૂઝ છું. એટલે કાઇ પાંગળા જેમ મહા ગહન અટવીને ‘ એ પત્તુથી ’(શ્ર્લેષ)-પગે ચાલીને ઓળંગવા ઇચ્છે, તેની જેમ હું · બુદ્ધિવિકલ ’–પાંગળેા હારા ગુણુવર્ણનરૂપ મહાઅટવીને ‘એ પદથી’ ( એ વચનથી —ઉપલક્ષણથી થોડા શબ્દોમાં ) આળંગી જવાનું મહા વિકટ કાર્ય હાથ ધરવા હામ ભીડું છું, તે ખરેખર ! પશુચેષ્ટા જેવુ' જ કરૂ છું.
?
:
"
Jain Education International
H છતાં શ્રદ્ધામુગ્ધતાથી વીતરાગસ્તવ પ્રારંભે છે— तथापि श्रद्धामुग्धोsहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥ શ્રદ્દામુગ્ધ ખલુ છતાં, ઉપાલ'ભ નહિ ચાગ્ય, વાચના શ્રદ્ધાલુના, વિશૃંખલ પણ સ્હેય. ૮
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org