________________
લખેલે શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ ચરિત્રને મહાગ્રંથ હાલ છપાઈ રહ્યો છે.
તેઓશ્રીએ (ડે. ભગવાનદાસે) કોઈ પણ પ્રકારની આર્થિક અભિલાષા રાખ્યા સિવાય આ ગ્રંથ આ સંસ્થાને પ્રગટ કરવા સુપ્રત કર્યો છે, એટલું જ નહિં પરંતુ તેનું પ્રકાશનકાર્ય પણ પિતે જ સંભાળ્યું છે અને તેમાં પિતાને અમૂલ્ય સમય ખર્ચો છે. આ સંસ્થા સાથે તેઓશ્રી, તેઓશ્રીના સ્વ. પિતાજી પૂ. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાના કારણે સંકળાએલા છે. પૂ. શ્રી મનસુખભાઈને આ સંસ્થા ઉપર ઘણે પ્રેમ હતો.
આ અદ્ભુત કૃતિ વીતરાગ સ્તવ (તેત્ર)નું જનસમુદાયના લાભાર્થે પ્રકાશન કરવા માટે તેઓશ્રીએ (ડૉ, ભગવાનદાસે) અમને સોંપણી કરી છે તે બદલ આ સંસ્થાનું ટ્રસ્ટી મંડળ અંતઃકરણપૂર્વક તેઓશ્રીને આભાર માને છે.
શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ પ્રમુખ શ્રી. મેહનલાલ ચીમનલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org