________________
વચનાતિશય, જ્ઞાનાતિશય
૬
૮ અવભાસ' કરનારૂ` છે, અવ ’--જેમ છે તેમ વસ્તુમદા પ્રમાણે યથાવસ્થિતપણે ‘ ભાસ ’–પ્રકાશ કરનારૂ' છે; અર્થાત્ જેનું કેવલજ્ઞાન ત્રિકાલવિષયક સર્વ દ્રવ્યપર્યાયને લેાકલાકને જાણનારૂ છે. આ પરથી સજ્ઞ-સદશી ભગવાનને જ્ઞાનાતિશય પ્રકાઢ્યો. કેવલજ્ઞાન-કેવલદેશનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ-સદશી ના આ‘જ્ઞાનાતિશય ’ ગુણ જગમાં અન્ય કાઈ પણ કરતાં ‘અતિશાયિ’-ચઢીયાતા એવા અસાધારણ સર્વોત્કૃષ્ટ વત્તું છે. શ્રી અમૃતચંદ્રાચાજીએ પુરુષાર્થસિદ્યુપાયમાં કહ્યું છે તેમભગવાનની આ કેવલજ્ઞાન પર જ્યેાતિમાં દભુતલની જેમ સકલ પદાથ માલિકા સમસ્ત, અનંત પર્યાયે સાથે એકીસાથે પ્રતિબિંબિત થાય છે' એવા અદ્ભુત આ જ્ઞાનાતિશય છે.
"
" तज्जयति परंज्योतिः समं समस्तै रनन्तपर्यायैः । दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ॥
',
શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પુરુષાર્થસિદ્ધયુપાયઃ આમ આ વીતરાગસ્તવના પ્રથમ પ્રકાશના બીજા— ત્રીજા ક્ષેકમાં ભગવાના મુખ્ય મૂળ ચાર અતિશયનું અપાયાપગમાતિશય, પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશયનું
દિગ્દન કયું; અને આ ચાર અતિશય એ જ ભગવાનના સર્વ ગુણ્ણાના મૂળ આધારભૂત પાયારૂપ હોવાથી એનું ગતિ સૂચન અત્રે પ્રારંભમાં જ આ મંગલાદિ વાચક પ્રથમ પ્રકાશમાં કર્યુ છે. અત્રે સાવ સાદા શબ્દોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org