________________
પરમાત્મા પરંપતિ પરમેષ્ઠિ વીતરાગ
પ૭
-
-
-
-
સૂર્ય સમાન વર્ણવાળા કહે છે. પણ આ “આદિત્યવણ” છતાં “આદિત્ય’–સૂર્ય આદિ સમસ્ત તિ કરતાં આ ભગવાનની દિવ્ય આત્મતિ તે અનંતગુણવિશિષ્ટ મહાન– પરમ છે. કારણ કે સૂર્ય–ચંદ્ર આદિ તિ તે અમુક મર્યાદિત કાળે જ પ્રકાશે છે અને લેકમાં અમુક મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશે છે, પણ આ પરંપતિ તે સદાકાલ જ પ્રકાશે છે અને સમસ્ત કાલેકને પ્રકાશે છે. આમ અખિલ વિશ્વમાં આ પરંપતિ સમાન અન્ય તિ નથી. ગિરાજ આનંદઘનજી કહે છે તેમ આ
તિસરૂપ અસમાન” છે. એટલે જ અત્રે “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ આને “
પતિ શબ્દથી બિરદાવેલ છે. પરંતિના સ્વરૂપથી મુગ્ધ થયેલા પરમતત્તવદષ્ટા શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ તે સ્થળે સ્થળે આ પરંપતિને પરમ મહિમા ઉત્કીર્તન કર્યો છે – જેમકેતન્નતિ પંડ્યોતિઃ
" त्वामामनंति मुनयः परमं पुमांसમાહિત્યવર્ણમમમં તમH: પુસ્તતા" ભક્તામર સ્તોત્ર
UR
વીતરાગના અપાયાપગમ-પૂજાતિશય સૂચવે છે– सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः। मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org