________________
ॐ नमः सिद्धम्
વીતરાગસ્તવ સકાવ્યાનુવાદ: સવિવેચન
*
પ્રથમ પ્રકાશ મંગલ–પ્રતિજ્ઞાદિ (ઉપદ્રવાત) (અંતર્ગત અપાયાપગમ આદિ ચાર મૂળ અતિશય) પરાત્માદિ વિશિષ્ટ વિશેષણેથી વિતરાગસ્તવ પ્રારંભે છે– यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् ।
आदित्यवर्ण तमसः, परस्तादामनन्ति यम्॥१॥ કાવ્યાનુવાદ :
દેહરા પરામાં પ તિ જે, પરમેષ્ઠિ પરમ સાર; આદિત્યવર્ણ જેને કહે, પ્રાપ્ત તમઃ પર પાર; ૧
અર્થ – પરાત્મા પતિ પરમેષ્ઠીઓમાં પરમ છે, જેને તમસથી–અજ્ઞાનઅંધકારથી પર એવો આદિત્યવર્ણ –સૂર્યસમા વર્ણવાળો બુધજનો માને છે;
* અત્રે “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્યજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં સપ્ત વિભક્તિના પ્રયોગપૂર્વક વર્ણન કર્યું છે
:, યમ્, પેન, રમૈ ઇત્યાદિ તથા વળતી શ્રેણીમાં સઃ, તમ્, તેન, તમૈ ઇત્યાદિ; કાવ્યાનુવાદમાં તેમજ અર્થમાં પણ એ જ પ્રકાર અખંડપણે જાળવવામાં આવેલ સુજ્ઞ વાંચકે જોઈ શકશે. તે આ પ્રકારે – જે, જેને, જેથી ઇત્યાદિ; તે તેને, તેથી ઈત્યાદિ. સરખાવીરઃ સર્વસુરાસુરે વીરું યુવા: સંબિતા : ' ઈ. પ્રકારે સકલાહંત સ્તોત્રમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યજીએ આવો જ સપ્ત વિભક્તિને લાક્ષણિક પ્રગ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org