________________
પર
અનુષ્ટુપ ભગવાન ! હેમચંદ્રે આ, રચેલા સ્તવથી અહા ! કુમારપાલ ભૂપાલ, વાંચ્છિત ફુલને લહે ! 節
કાવ્યાનુવાદક ં–વિવેચનકર્તાની પ્રશસ્તિ વસતિલકા
આ વીતરાગસ્તવ ભક્તિભરે ભરેલુ, શ્રી હેમચન્દ્રજી મહાકવિએ કરેલું; કાવ્યાનુવાદ તસ આ ભગવાન-દાસે,
કીધા સ્વ-અન્ય ઉપકાર ગણી ઉલાસે. સાદુ' દીસે તર્ષિ આશયથી ગભીરું,
આ વીતરાગસ્તવ સાગર શું ગભીરું; ત્યાં મારી ડૂબકી વિવેચનની ઉલાસે, ખાન્યા સદધ રતના ભગવાનદાસે.
Jain Education International
For Private & Personal Use Only
૯
www.jainelibrary.org