________________
પામે છે ક્યાંક ને વળી પામશે, બીજા પણ ભગવાન! તુજ છે' પ્રસાદનાનું દીનપણું ત્યજી, તુજ આજ્ઞાથી જ એક કર્મપજરથી પ્રાણી મુકાય છે, સર્વથા જ અહિં છેકતુજ૦ ૮
વીશમો પ્રકાશ વીતરાગચરણે આત્મસમર્પણ
–દેહરા – પાદપીઠે આળોટતા, મુજ શિર પદરજ તૂજ; ચિર વસજે! પુણ્યાતણા, પરમાણુ કણ શું જ. ૧ તુજ મુખ સક્તા દષ્ટિ મુજ, હર્ષ જલેમિંથી ધન્ય; ક્ષણમાંહિ મલ ક્ષાલજો, અપ્રેક્ષ્ય પ્રેક્ષણજન્ય. ૨ મુજ કપાળ આંકા પડ્યા, આળોટતાં તુજ પાસ; કીધા અસેવ્ય પ્રણામનું, હે પ્રાયશ્ચિત્ત ખાસ! ૩ તુજ દર્શનથી મુજ ઉડ્યા, માંચકંટક પૂરક ચિરકાલની અસદર્શન–વાસના કરો દૂર! ૪ તુજ મુખકાંતિ–ચંદ્રિકા, સુધાતણું કરો પાન; મુજ લોચનાબુજ પામજે, અનિમેષતા ભગવાન! ૫ તુજ મુખ વિલાસિ નેત્ર મુજ, ઉપાસનાકર હાથ; તુજ ગુણ શ્રોતા શ્રોત્ર હે, હાર સંદા જગનાથ! ૬ કુષ્ઠ છતાં ઉત્કંઠ જે, તુજ ગુણમાં મુજ વાણ;
સ્વસ્તિ હજે આને!” અહે! અન્યથી શું? ભગવાન! ૭ તુજ પ્રેષ્ય છું છું સેવક, છું કિંકર છું દાસ; ઓમ” એમ કર સ્વીકાર તું, અધિક કહું ન તું પાસ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org