SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ આપણા ઘડવૈયા બાંધવા આપણે આપણે આવળ બાવળ બોરડી, કેસર ઘોળ્યા ગલના ગોટા જી; હલકાં તો પારેવાની પાંખથી મા'દેવથી યે પણ મોટા જી. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. કોઈ તો રાચે છે વેળ છીપથી, કોઈ તો જળને હિલ્લોળ જી; મરજીવો ઉતરે હેરામણે, માથા સાટે મોતી-મોલ જી આપણા ઘડવૈયા બાંધવ! આપણે. નજરું ખૂંપી છે જેની ભોંયમાં, સામે પૂર એ શું ઘાય છે! અધીરો ઘટડાનો ઘોડો થનગને, અણદીઠ ઓરું-એને પાય જી. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. બેઠેલાંનું બેઠું રે વિમાસણે, પંડની પેટીમાં પારસ છે પડ્યો, વેળા જુએ નહિ વાટ જી; ફૂટલાં કૂટે છે કરંમ જી; ઝાઝેરો મૂક્યો છે આંબો સાખથી, વાવરી જાણે તે બડભાગિયો. વેડે તેને આવે હાથ જી. જળહળ એનાં રે ભવંન જી. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. રાજેન્દ્ર શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy