SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૪ सज्जन जन को नेहरो, भाल सरी की माल। ज्यों ज्यों होय पुरातनी, त्यों त्यों गन्ध विशाल ॥१॥ સુભાષિતમ્ Ĉ 2016 19123h સુગંધી ફૂલ ઘણાં પ્રકારના આવે છે. એમાં કદમાં સાવ નાનું હોવા છતાં મદીલી અને મોહક સુગંધ વેરતાં બોરસલીનાં ઝીણાં ઝીણાં ફૂલની વાત અનેરી છે, એની જાત જુદેરી છે. બોરસલીના આ ફૂલોમાં કુદરતી રીતે જ મધ્યમાં છિદ્ર હોય છે. જાણે કે કુદરતે એને વિંધ્યા કે બાંધ્યા વિના માળા બનાવવાના ઇરાદે જ એમ ન કર્યું હોય ! અહીં આ સુભાષિતમાં આ ફૂલની વાત સાથે મહત્ત્વની વાત ગૂંથી છે. સજ્જન પુરુષોનો સ્નેહ કોના જેવો ? તો કહે કે બોરસલીના ફૂલની માળા જેવો ! જેમ જેમ વર્ષો વીતતાં જાય તેમ તેમ એ ફૂલની માળાની સુગંધ તીવ્ર આવે. ૧૦ વર્ષ જૂની ફૂલમાળા અમે જોઈ છે, એમાંથી પુષ્કળ પમરાટ ફેલાઈ રહ્યો હતો. સજ્જનોના સ્નેહાળ સંબંધની વાત જ નીરાળી છે. પાન, કળીઓ તથા ફૂલ સાથે બોરસલીની ડાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy