________________
૩૪
ગુણશોધક દષ્ટિ કેળવીએ
I[ી ગ્રન્થ ર ||
આ કાબરચીતરા ધાબાઓમાં તે વળી શું જોવાનું હોય ? પરંતુ જેમ કોહવાયેલી કે ચાંદાવાળી કેરી પર નજર પડે કે તરત જ એ પરથી નજર ફેરવી લઈએ છીએ તેમ આ ધાબાઓ પરથી નજર હટાવી લઈ શકીએ તો પછી જાતવંત ચાર-પાંચ અશ્વો નજરે ચડવાના છે ! ગુણશોધક દષ્ટિ કેળવવાના લાભ કેટલા બધા છે ! એ તો રોજરોજના અનુભવોની મૂલ્યવાન મૂડી બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org