________________
નાના બાળકોને શુભ વાતો, કથાનકો અને શુભ શબ્દો સંભળાવવા. સંભળાવવામાં આવેલા શબ્દો, એમના જીવનનાં સ્વપ્નો બની રહે છે! આ સ્વપ્નોનું જતન કરવું જરૂરી છે. એનાથી જ જીવન ઘડાય છે. બાળકના મનની ફળદ્રુપ ભોંયમાં ઉત્તમ બીજ વાવવું જોઈએ.
સંસ્કારી માતા-પિતાની આ પહેલી ફરજ છે. ઘરમાં સારી-સારી વાતો જ થવી જોઈએ. આપણા શ્રીમુખેથી શુભ વાતોનો જ
પ્રસાર થવો જોઈએ - અત્તરની જેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org