SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન શ્રી હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રય મહાકાવ્યમાં નોંધ્યું છે : ‘અણહિલવાડ પાટણ સર્વ વિદ્યા, કળાઓમાં સર્વોત્તમ અને વિશિષ્ટ વિદ્યાધામ છે.” સહસ્ત્રલિંગ તટે અનેક વિદ્યામઠો સ્થિત હતા. ગુજરાતના વિદ્યાપ્રેમી રાજા-મહારાજાઓ, મંત્રીશ્વરો, અમાત્યો પોતાના અંગત ગ્રંથાલયો ધરાવતા હતા. હાલ, પાટણના પંચાસરા દેરાસરના પરિસરમાં આવેલ, સન ૧૯૩૯માં નિર્માણ થયેલ, આ જ્ઞાનમંદિરની મહત્તા, તેમાં સચવાયેલી ૨૪,000 જેટલી, અલભ્ય દુર્લભ પ્રાચીન હસ્તપ્રતોના સાહિત્ય-સંગ્રહને લીધે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ | LLL LL LLL | | | | | | | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy