________________
૭૪
ધન્યકુમાર ચરિત્ર વરસાદના વરસવાથી પર્વતમાંથી ઉત્પન્ન થતી નદી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સંપૂર્ણ થઈ બે કાંઠામાં ઉભરાઈ જાય છે તેવી જ રીતે શુષ્ક વન પલ્લવિત થવાથી મુદિત થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીનો ભય નિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org