________________
સાત
yopolseup salo?
લેખક સુશીલના નામનું જાદું હતું. એક એનો જમાનો હતો.
અત્યારે એની એક પણ કોપી મળતી નથી. તેની કલમમાં જાદુ હતો. વાચક ખેંચાયાજ કરે.
સમરાદિત્યચરિત્ર આપણાં શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેનાં ભવોની વાત આટલી સુંદર રીતે સજ્જ ભાષામાં વાચકોને વાંચવી ગમશે.
શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય
પ્રદ્યુમ્નસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org