SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ અર્પણ + ક્ષમાશ્રમણ मणि कणग रयण धण पूरियंमि भवणंमि सालिभद्दोपि । अन्नोबि किर मझ्झवि सामिऑत्ति जाओ विगयकामो॥ મણિ, કંચન, રત્ન અને ધન વડે ભરચક એવા ભવનમાં રહેવા છતાં, શાલિભદ્ર નામના શ્રેષ્ઠિ ખરેખર જ “મારે માથે બીજો સ્વામી છે” એવું વિચારતા થકા વિષયાભિલાષ રહિત થઈ ગયા. सुंदर सुकुमाल सुहोइएण विविहेहिं तवविसेसेहिं । तह सोसविओ अप्पा जह नवि नाओ सभवणेपि ॥ સુંદર, સુકુમાર અને સુખશીલ શાલિભદ્ર વિવિધ પ્રકારના તપથી પોતાના દેહને એવો તો શોષવ્યો કે પોતાને ઘેર પણ એમને કોઈ ઓળખી શકયું નહિ. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org R
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy