________________
સાંપ્રત સહચિંતન ભાગ ૧૩
હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારના દિવસે) સૂરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સૂરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા.
૧૨૦
રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે માિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસના પાંચે સંતાનો બહુ તેજસ્વી હતાં.
સદ્ભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજી માહિતી તરીકે આ કુંડળી અહીં આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો.
૧૧
૧૦
૧૨
મં.રા.
છ દ
Jain Education International
૬
શ. કે.
સૂ. બુ.
"
ચં
૫
(આ ગ્રહોના અંશ આ પ્રમાણે છે : સૂર્ય-૧૨, ચંદ્ર-૧૩, મંગળ૨૦, બુધ-૧, ગુરુ-૨, શુક્ર-૯, શનિ-૨૬, રાહુ-૧૧)
For Private & Personal Use Only
ગુ. શુ.
www.jainelibrary.org