________________
विनयमूलो धम्मो
૫૭ વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે– (૧) વિશેષા નક્ષત વિનયઃ |
જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય.
(२) विनीयते-अपनीयते कर्म येन स विनयः।
જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય.
(૩) પૂજ્યેષુ માત્રઃ વિઃ | પૂજ્યો પ્રત્યે આદર એ વિનય. (४) गुणाधिकेषु नीचैर्वृत्तिः विनयः ।
ગુણાધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય
(૫) રત્નત્રયવત્યુ નીચૈવૃત્તિ વિનય | રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય. (૬) પાય-નિવિનયન વિયઃ | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (७) विशिष्टो विविधो वा नयो विनयः । વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. विलयं नयति कर्ममलं इति विनयः ।
જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાતુ તેનો નાશ કરે છે તે વિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org