________________
૧૬૧
સ્વ. વસનજી લખમશી શાહ હોસ્પિટલમાંથી હું ઘરે પહોંચ્યો ત્યાં તો પીયૂષભાઈનો ફોન આવ્યો કે વસનજીભાઈએ દેહ છોડી દીધો છે.
વસનજીભાઇએ પાર્થિવ દેહ છોડ્યો, પણ એમની સૌરભ ચારે તરફ પ્રસરી રહી. એમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ, સખાવતી, સેવાભાવી કાર્યકર ગુમાવ્યો છે. મને એક પરમ મિત્રની ખોટ પડી છે. એમના પુણ્યાત્માને શાન્તિ હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org