________________
૧૪૧
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
સો કંચણ યા પહિરોઈ, જુ કાનહું તું તોરઈ રે મંત્રી સોઈ જણીઇ, જુ રાજા કિહું લોડિ રે
જઈ પરમેશ્વર સીઇ, નાઉ ઘાલિ કૂટિ રે;
કિ વેશ્યા ઘર મોકલઈ, કિ ખેલાવાઈ જૂઈ રે. આમ ૧૦૭ કડીની આ રચનામાં કવિ માલદેવની કવિત્વશક્તિનો સુપેરે પરિચય મળી રહે છે. આ ફાગુકૃતિમાં પ્રવાહી કાવ્યપંક્તિઓ અનાયાસ વહેતી હોય અને નવા-નવા ઉન્મેષ દાખવતી હોય એવી પ્રતીતિ થાય છે.
આ ફાગુકાવ્યમાં યૂલિભદ્રના સમગ્ર કથાનકનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં ફાગુકાવ્યને નિમિત્તે કથાકાવ્યની રચના કવિને હાથે થઈ છે એમ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org