________________
૧૦૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
બેકારી, ગરીબી, ગંદકી, ન્યાયમાં વિલંબ અને વહીવટી તંત્રમાં લાંચરૂશ્વત એ ભારતની મોટી સમસ્યાઓ છે કે જેને લીધે પ્રગતિ કરતું હોવા છતાં ભારત પાછળ રહી જાય છે. વિકાસ કાર્યો માટેનાં નાણાં પૂરેપૂરાં ખર્ચાતાં હોત અને સરકારને મહેસૂલ પૂરેપૂરું મળતું હોત તો ભારતની સ્થિતિ છે તેના કરતાં ઘણી બધી સરસ હોત. અલબત્ત, ભારતમાં જ્યાં સુધી લશ્કર રાજકારણમાં ભાગ લેતું નથી, સુપ્રીમ કોર્ટ, ઈલેકશન કમિશન, સી.બી.આઈ. વગેરે ભ્રષ્ટ થયાં નથી ત્યાં સુધી લોકશાહી સુરક્ષિત છે.
ભારતમાં દુનિયાની મોટામાં મોટી લોકશાહી છે. એની સાથે સાથે તે દુનિયાની શ્રેષ્ઠ અને ઉદાહરણરૂપ લોકશાહી બને એવી આશા આપણે રાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org