________________
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ-પત્રકાર તરીકે
૬૫
વિચારસરણી જીવનલક્ષી હતી અને જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ પ્રસિદ્ધિ વગેરેની બાબતમાં નિસ્પૃહ કે અનાસક્ત જેવા થઇ ગયા હતા. એટલે જ પત્રકારનો ઘણો ઊંચો ધર્મ તેઓ બજાવી શક્યા હતા.
ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે ચીમનભાઇનું યોગદાન થોડાં વર્ષ માટેનું હતું, પરંતુ એમણે જે કાર્ય કર્યું તેમાં શિષ્ટ, સંસ્કારી, શીલસંપન્ન, સત્યનિષ્ઠ તત્ત્વચિંતકનું પારદર્શક પ્રતિબિંબ પડેલું નિહાળી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org