SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ ૧૭૫ અનેક માણસો ખાય તો પણ ખૂટે નહિ. અર્થાત્ લબ્ધિધારી યોગી પોતે જ્યાં સુધી આહાર ન કરે ત્યાં સુધી ખાવાનું ખૂટતું નથી. (૨૮) પુત્તા આ લબ્ધિ દ્વારા સાધક એવી શક્તિ પ્રાપ્ત કરે છે કે પોતાના દંડમાંથી પૂતળું કાઢીને શત્રુની સેનાને પરાજિત કરી શકે છે. ચક્રવર્તીનો પણ નાશ કરવાને તે સમર્થ થાય છે. આમ, મુખ્ય અને મહત્ત્વની અઠ્ઠાવીસ લબ્ધિઓ અહીં સમજાવી છે. શ્રી જિનપ્રભસૂરિ-કૃત ‘સૂરિમંત્રબૃહત્કલ્પ-વિવરણ'માં નીચે પ્રમાણે પચાસ લબ્ધિનો ઉલ્લેખ છે : . ૧. પ્રળવનમોયુનિન, ૨. સધિ રૂ. પરમાધિ, ૪. અનન્ત, ૬. અનન્તાન્ત, ૬. સર્વાધિ, ૭. વીન, ૮. જોવ્રુદ્ધિ, ૧. પાનુસારી, ૧૦. મિત્ર, ૧૧. વીર, ૧૨, મહુઆ, ૧૨. અમયાસવ ૧૪. અવી, ૧૬. આમોસ, ૧૬. વિપ્પો, ૧૭, શ્વેત, ૧૮. ખત્ત, ૧૧. સોશહિ, ૨૦. વેવિય, ૨૧. સવ્વુદ્ધિ, ૨૨. ૩′મ૬, ૨૩. વિતમ ્, ૨૪. ગંધા, ૨૧. વિષ્ના, ૨૬. પક્ષમા, ૨૭. વિગ્નાતિન્દ્ર, ૨૮. આસામ, ૨૭. તત્તત્તેસ, ૨૦. સીઝનેસ, રૂ૧. તેવોસ, ૨૨. વયવિસ, રૂરૂ. બલવિસ, ૩૪. વિવિસ, રૂ. ચારળ, રૂદ્દ. મહામુમિળ, રૂ૭. તેઽનિસTM, રૂ૮. વાડ્, રૂ૧. સ ંનિમિત્ત, ૪૦. ડિમાપડિવન્ન, નિમ્બ વહિવન, ૪૨. માસિદ્ધ, ૪રૂ. સામન, ૪૪. મવર્ત્ય, ૪. અમવત્યવત્તિ, ૪૬. ૩ાતવ, ૪૭. વિત્તતવ, ૪૮. ઘસદ્દસપુથ્વી, ૪૬. પુથ્વી, ૧૦. પગારની ૪૬. [આ પચાસ લબ્ધિ નીચે પ્રમાણે છે : (૧) જિન લબ્ધિ, (૨) અધિ લબ્ધિ, (૩) પ૨માવધિ લબ્ધિ, (૪) અનંતાવધિ લબ્ધિ, (૫) અનન્તાન્તાવધિ લબ્ધિ, (૬) સર્વાધિ લબ્ધિ, (૭) બીજબુદ્ધિ લબ્ધિ, (૮) કોષ્ઠબુદ્ધિ લબ્ધિ, (૯) પાનુસારી લબ્ધિ, (૧૦) સંભિન્નશ્રોત લબ્ધિ, (૧૧) ક્ષીરાસવ લબ્ધિ, (૧૨) મધ્યાસવ લબ્ધિ, (૧૩) અમૃતાસવ લબ્ધિ, (૧૪) અક્ષીણ મહાનસી લબ્ધિ, (૧૫) આમર્ષાધિ લબ્ધિ, (૧૬) વિપુૌષધિ લબ્ધિ, (૧૭) શ્લેષ્મઔષધિ લબ્ધિ, (૧૮) જલ્લોષધિ લબ્ધિ, (૧૯) સર્વોષધિ લબ્ધિ, (૨૦) વૈક્રિય લબ્ધિ, (૨૧) સર્વ લબ્ધિ, (૨૨) ઋજુમતિ લબ્ધિ, (૨૩) વિપુલમતિ લબ્ધિ, (૨૪) જંઘાચરણ લબ્ધિ, (૨૫) વિદ્યાચરણ લબ્ધિ, (૨૬) પ્રજ્ઞાક્ષમણ લબ્ધિ, (૨૭) વિદ્યાસિદ્ધ લબ્ધિ, (૨૮) આકાશગામિની લબ્ધિ, (૨૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy