SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કુમામોટો બસ મળી ગઈ એટલે રાહત અનુભવી, કારણ કે જો બસ ગુમાવત તો કુમામોટોમાં રાત રોકાવું પડત અને અમારો આગળનો બધો કાર્યક્રમ ખોરવાઈ જાત. આમ, એક જ દિવસમાં, થોડા કલાકોમાં જ અમને બે વાર નામના ગોટાળાનો મૂંઝવણભર્યો અનુભવ થયો. દુનિયામાં ઘણાં શહેરોમાં હવે એક કરતાં વધુ રેલવે સ્ટેશન, બસ-સ્ટેશન, એરપોર્ટ તેમાં પણ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ વગેરે થયાં છે. એટલે નામસામ્યની ગેરસમજના અનુભવો અજાણ્યા પ્રવાસીઓને વખતોવખત થતા રહેવાના. તેમાં પણ ભાષાની અગવડ હોય તો કયારેક કટુ અનુભવો પણ થવાના. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy