________________
G
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન મારી કેબિનમાં જઈને સૂતો. પરંતુ આખી રાત મને ઊંઘ ન આવી. વિક્ટરના જ વિચાર આવતા રહ્યા. એક અતિશય સખત રાજશાસનની પદ્ધતિને કારણે એક તેજસ્વી યુવાનની કારકિર્દી કેટલી બધી રંધાઈ જાય છે તે નજરે જોવા મળ્યું.
આટલાં વર્ષો થયાં છતાં વિકટરને ફરી મળવાનું થયું નથી. આ જિંદગીમાં વિકટર ફરી મળશે એવી કોઈ શક્યતા પણ નથી. પરંતુ પોતે દુઃખી છે ફકત એટલું જ કહેવા માટે પણ એક નવયુવાનને કેટલી બધી હિંમત એકઠી કરવી પડી એ ઘટનાનું વિસ્મરણ કયારેય થશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org