________________
ફ્રેન્ચ વીસાની સમસ્યા
૧૮૭
વંચાયું. અમે ઊતર્યાં. એ સજ્જનનો ખૂબ આભાર માન્યો. તરત જ પોતાની મોટર તેઓ હંકારી ગયા. લગભગ બાર કિલોમીટર દૂર પોતાની ગાડીમાં રાતને વખતે રસ્તો બતાવવા માટે એ સજ્જન આવ્યા એથી અમને તેના પ્રત્યે ખૂબ માન થયું. તેમના વિશે શંકાશીલ થવા માટે મનમાં પશ્ચાત્તાપ પણ થયો.
કિશોરભાઈ કહે, “યુરોપમાં ઘણી વાર કોઈ કોઈ ભલા માણસોનો સારો અનુભવ થાય છે, પરંતુ આ માણસ તો ખરેખર અતિશય ભલો કહેવાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org