________________
સૌમ્ય, રસપ્રચુર વિનોદવાટિકાઓથી સમૃદ્ધ આ અનુભવકથા છે. બીજું શું થાય ? જેવી વ્યક્તિ તેવી અભિવ્યક્તિ, જેવું શીલ તેવી શૈલી. વાંચી રહ્યા બાદ મારા કહેવામાં કયાંય અજુગતું કે અતિશયોક્તિવાળું લાગે તો તે વાચકે મને જરૂર ઠપકો દેવો. વડોદરા : તા. ૩-૨-૧૯૮૩
રાન્દ્રવદન મહેતા
दीसइ विवह चरिअं
जाणिज्जइ सज्जण-दुज्जण विसेसो । अप्पाणं च कलिज्जइ
हिंडिज्जइ तेण पुहवीए ॥ .
[પ્રવાસ કરવાથી વિવિધ પ્રકારનાં ચરિત્રો જોવામાં આવે છે. સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે, તેમ જ આત્માની શક્તિ ખીલે છે. માટે પૃથ્વીનો પ્રવાસ કરવો.
ધન્યકુમારચરિત્ર' - ૪થો પલ્લવ
XVI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org