________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૫૦૧ તે ન હોય તો કોઈપણ માનવી ધારેલા કાર્યો પૂર્ણ કરી શકે કે કેમ? એ રીતે જોતા તારાબેન, ચિ. અમિતાભ અને ચિ. શૈલજાનો સાથ અને સહકાર પ્રશંસાને પાત્ર છે.
આપણે સૌ મહ્મશ્રીના કુટુંબીજનોને આજે તેઓએ તેમના કુટુંબનો એક મોભી, સલાહકાર, જરૂર પડ્યે માર્ગદર્શન આપનાર મહાન આત્માને ગુમાવ્યો છે તે સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ અર્પે એ જ અંતરની પ્રાર્થના.
साहू अगुणेहिं 5 साहू
गेण्हाहि साहूगुण मुंच ऽ साहू । वियाणिया अप्पगमप्पएणं जो रागदोसेहिं समो स पुज्जो ।
(સતિ . 9 (3) -11) A Person becomes a monk by virtues and a nonmonk by vices. Therefore, develop all the virtues and be free from all the vices. Know your self through the Self. He who maintains equanimity in all the matters of attachment and hatred becomes worthy of respect.
गुणों से साधु होता है और अगुणों से असाधु । इस लिए साधु-गुणों को (साधुता को) ग्रहण करो और असाधु-गुणों (असाधुता) का त्याग करो । आत्मा को आत्मा से जान कर जो राग और द्वेष में समभाव धारण करता है, वह पूजनीय हो जाता है ।
ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા ટ્રેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે.
|રમણલાલ ચી. શાહ
(“જિન-વચનમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org