________________
૪૯૮
શુત ઉપાસક ૨મણભાઈ
પૂજા કરવા લઈ આવે...એ આનંદદાયક દશ્ય હજુ પણ યાદ કરવું ગમે છે. ખૂબ જ જ્ઞાની પણ વ્યવહારમાં ક્યાંય ચૂકે નહીં.
નિરાભિમાન વિદ્વતા અને નિર્ભર અધ્યાતમિકતાના માર્ગે ચાલનાર પૂ. રમણકાકાના જવાથી આજે માત્ર એક રકમ નથી ભૂંસાઈ પરંતુ સેંકડો ગુણોનો સરવાળો ભૂંસાઈ ગયો છેતેઓ જીવનને પ્રસન્નતાપૂર્વક જીવવાનો એક સુંદર આદર્શ મૂકતા ગયા છે, જેમાંનો કંઈક અંશ પણ પામી શકાય એ જ ભાવ સાથે તેમને બે હાથ જોડીને અહોભાવસહ ભાવાંજલિ અર્પ છું.
તેમના આત્માને શત શત પ્રણામ
स-वक्कसुद्धिं समुपेहिया मुणी
गिरं च दुळं परिवज्जए सया । मियं अदुळं अणुवीई भासए सयाण मज्झे लहई पसंसणं ।।
(સવૈવિ . 7-55) Knowing fully well the importance of pure language a monk should always avoid evil language. Even while using such flawless language, he should speak only adequate and thoughtful words. Such monks are praised even by saints.
वाक्यशुद्धि (भाषा की शुद्धि)को अच्छी तरह समझ कर मुनि दोषयुक्त वाणी का प्रयोग न करे । दोष रहित वाणी भी नपीतुली और सोचविचार कर बोलनेवाला मुनि, सत्पुरुषों में प्रशंसा को प्राप्त करता है ।
મુનિએ વાક્યશુદ્ધિ (ભાષાની શુદ્ધિ)ને બરાબર સારી રીતે સમજીને દુષ્ટ વાણીનો સદા ત્યાગ કરવો જોઈએ. દોષરહિત વાણી પણ માપસર અને વિચારીને બોલવી જોઈએ. આવું બોલનારા મુનિ સત્યરુષોની પ્રશંસા પામે છે.
|| રમણલાલ ચી. શાહ | (“જિન-વચન'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org